ખરીદી કર્યા પછી ફાઈલ ઓપન કરી રીતે કરશો?

૧. તમે તમારી એક્સેલ ફાઈલ ૨ રીતે ડાઉનલોડ કરી શકશો.

૧. પ્રથમ તમારા એકાઉન્ટ લોગીન થશો ત્યાંથી ડાઉનલોડ માં જઈને ફાઈલ ડાઉનલોડ કરી શકશો

૨. તમે જે મેઈલ પરથી ખરીદી કરો છો ત્યાં આ પ્રકારે મેઈલ આવશે ત્યાંથી ડાઉનલોડ કરો

૨. હવે આ ફાઈલ zip ફોરમેટ માં હશે. તેને unzip કરો . આ રીતે…..

૩. ત્યારબાદ તમને જે તે ફાઈલના નામનું એક ફોલ્ડર દેખાશે. અને તેમાં એક ફાઈલ હશે આ રીતે….

તમે ખરીદ કરેલી ફાઈલ શરુ કઈ રીતે કરશો?

૪. તમે નીચે મુજબની ફાઈલ ઓપન કરો

૫. આ ફાઈલ ઓપન કરશો એટલે નીચે મુજબની ફાઈલ ઓપન થશે

૬. તમારું લાઈસન્સ શરુ કરવા માટે ફક્ત એક જ વાર Activation Token એન્ટર કરવું પડશે.

૭. આ token આ રીતે બનાવીને એન્ટર કરો

તમે જે મેઈલ પરથી ખરીદેલું છે તે મેઈલ આઈડી લખો

પછી એક – લખો

પછી તમારો ઓર્ડર આઈડી લખો…(ઓર્ડર આઈડી તમને મેઈલ આવ્યો હશે તેમાં નીચે મુજબથી મળી જશે)

દા.ત. તમારો મેઈલ આઇડી abc@gmail.com છે અને તમારો ઓર્ડર આઈડી 71 છે તો તમારો Activation Token આ રીતે બનશે:

abc@gmail.com-71

  ( વચ્ચે ક્યાય સ્પેસ મુકવી નહિ)

આ ફાઈલ તમે કોઈપણ ૨ ડીવાઈસ માં ચલાવી શકશો બંને ડીવાઈસ માટે Activation Token એક જ રહેશે

છતાં ક્યાય ખ્યાલ નાં આવે તો તમે અમને મેઈલ કરી શકો છો: info@zeelmeel.com

ખરીદી કરવા માટે આભાર

Shop
Sidebar
0 Cart