શાળાકીય ઉપયોગી ૧૫ અહેવાલનો બંચ : અહેવાલ નું નામ જોવા માટે અહી ક્લિક કરો
₹499.00
In Stockદરેક દિન ઉજવણી ના અહેવાલ ગુણોત્સવ માટે ખાસ ઉપયોગી હોય છે. નીચેના તમામ અહેવાલ આપની શાળાના નામ સાથે બનાવી આપવામાં આવશે તેમજ આપ ખરીદી કરશો એટલે આપને અમારા તરફથી ફોન કરવામાં આવશે અને જરૂરી માહિતી પૂછવામાં આવશે જે આપને આપવાની રહેશે જેથી અમે આપના તમામ અહેવાલ બનાવી ને આપી શકીએ. અહેવાલ બનતા ૩ દિવસ નો સમય લાગી શકે છે. ત્યારબાદ આપને whatsapp પર pdf નીચેના તમામ અહેવાલ મોકલી આપવામાં આવશે.
15 મી ઓગષ્ટ ની ઉજવણી નો અહેવાલ
26 મી જાન્યુઆરી ની ઉજવણી નો અહેવાલ
બાળમેળો ની ઉજવણી નો અહેવાલ
વિશ્વ યોગદિવસ ની ઉજવણી નો અહેવાલ
10 મી ઓગષ્ટ વિશ્વ સિંહદિન ની ઉજવણી
વિશ્વ પર્યાવરણ દિન અહેવાલ
હેન્ડ વોશ ડે – અહેવાલ
સરદાર પટેલ જન્મજયંતી અહેવાલ
વિશ્વ હિન્દી દિવસ – અહેવાલ
રક્ષા બંધન ઉજવણી
સ્વચ્છતા પખવાડાની ઉજવણી નો અહેવાલ
પતંગોત્સવ – અહેવાલ
બાબા સાહેબ આંબેડકર જન્મજયંતી અહેવાલ
બાલવૃંદ ઉજવણીનો અહેવાલ
બાળવાર્તા સ્પર્ધાનો અહેવાલ
Reviews
There are no reviews yet.