ઉજાસભણી ૧૦ અહેવાલ
₹200.00
In Stockદરેક દિન ઉજવણી ના અહેવાલ ઓડીટ માટે ખાસ ઉપયોગી હોય છે. નીચેના તમામ અહેવાલ આપની શાળાના નામ સાથે બનાવી આપવામાં આવશે તેમજ આપ ખરીદી કરશો એટલે આપને અમારા તરફથી ફોન કરવામાં આવશે અને જરૂરી માહિતી પૂછવામાં આવશે જે આપને આપવાની રહેશે જેથી અમે આપના તમામ અહેવાલ બનાવી ને આપી શકીએ. અહેવાલ બનતા ૩ દિવસ નો સમય લાગી શકે છે. ત્યારબાદ આપને whatsapp પર pdf નીચેના તમામ અહેવાલ મોકલી આપવામાં આવશે.
૧. તંદુરસ્ત વ્રુધ્ધિ અને વિકાસ
૨. ભાવનાત્મક અને માનસિક આરોગ્ય
૩. આંતર વૈયક્તિક સંબંધ
૪. મૂલ્યો અને નાગરીકતા
૫. જેન્ડર સમાનતા
૬. એચ.આઈ.વી.ની રોકથામ અને વ્યકક્તિગત સ્વચ્છતા
૭. નશીલા પદાર્થોના દૂરઉપયોગની અને રોકથામ વ્યવસ્થાપન
૮. આરોગ્યપ્રદ જીવનશૈલીનો પ્રસાર
૯. હિંસા અને ઈજાઓ સામે સલામતી અને સુરક્ષા અને આંતર વૈયક્તિક સબંધો
૧૦. ઈન્ટરનેટ અને સોશ્યલ મીડિયાના સુરક્ષિત ઉપયોગને પ્રોત્સાહન આપવું.
Reviews
There are no reviews yet.