-
દરેક દિન ઉજવણી ના અહેવાલ ઓડીટ માટે ખાસ ઉપયોગી હોય છે. નીચેના તમામ અહેવાલ આપની શાળાના નામ સાથે બનાવી આપવામાં આવશે તેમજ આપ ખરીદી કરશો એટલે આપને અમારા તરફથી ફોન કરવામાં આવશે અને જરૂરી માહિતી પૂછવામાં આવશે જે આપને આપવાની રહેશે જેથી અમે આપના તમામ અહેવાલ બનાવી ને આપી શકીએ. અહેવાલ બનતા ૩ દિવસ નો સમય લાગી શકે છે. ત્યારબાદ આપને whatsapp પર pdf નીચેના તમામ અહેવાલ મોકલી આપવામાં આવશે.
૧. તંદુરસ્ત વ્રુધ્ધિ અને વિકાસ
૨. ભાવનાત્મક અને માનસિક આરોગ્ય
૩. આંતર વૈયક્તિક સંબંધ
૪. મૂલ્યો અને નાગરીકતા
૫. જેન્ડર સમાનતા
૬. એચ.આઈ.વી.ની રોકથામ અને વ્યકક્તિગત સ્વચ્છતા
૭. નશીલા પદાર્થોના દૂરઉપયોગની અને રોકથામ વ્યવસ્થાપન
૮. આરોગ્યપ્રદ જીવનશૈલીનો પ્રસાર
૯. હિંસા અને ઈજાઓ સામે સલામતી અને સુરક્ષા અને આંતર વૈયક્તિક સબંધો
૧૦. ઈન્ટરનેટ અને સોશ્યલ મીડિયાના સુરક્ષિત ઉપયોગને પ્રોત્સાહન આપવું.₹200.00 -
દરેક દિન ઉજવણી ના અહેવાલ ગુણોત્સવ માટે ખાસ ઉપયોગી હોય છે. નીચેના તમામ અહેવાલ આપની શાળાના નામ સાથે બનાવી આપવામાં આવશે તેમજ આપ ખરીદી કરશો એટલે આપને અમારા તરફથી ફોન કરવામાં આવશે અને જરૂરી માહિતી પૂછવામાં આવશે જે આપને આપવાની રહેશે જેથી અમે આપના તમામ અહેવાલ બનાવી ને આપી શકીએ. અહેવાલ બનતા ૩ દિવસ નો સમય લાગી શકે છે. ત્યારબાદ આપને whatsapp પર pdf નીચેના તમામ અહેવાલ મોકલી આપવામાં આવશે.
15 મી ઓગષ્ટ ની ઉજવણી નો અહેવાલ
26 મી જાન્યુઆરી ની ઉજવણી નો અહેવાલ
બાળમેળો ની ઉજવણી નો અહેવાલ
વિશ્વ યોગદિવસ ની ઉજવણી નો અહેવાલ
10 મી ઓગષ્ટ વિશ્વ સિંહદિન ની ઉજવણી
વિશ્વ પર્યાવરણ દિન અહેવાલ
હેન્ડ વોશ ડે – અહેવાલ
સરદાર પટેલ જન્મજયંતી અહેવાલ
વિશ્વ હિન્દી દિવસ – અહેવાલ
રક્ષા બંધન ઉજવણી
સ્વચ્છતા પખવાડાની ઉજવણી નો અહેવાલ
પતંગોત્સવ – અહેવાલ
બાબા સાહેબ આંબેડકર જન્મજયંતી અહેવાલ
બાલવૃંદ ઉજવણીનો અહેવાલ
બાળવાર્તા સ્પર્ધાનો અહેવાલ₹499.00